Abtak Media Google News

આરાધ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જીલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા તા.૯ મંગળવારના રોજ રેસકોર્ષ ખાતે મહિલાઓ માટે સાંજે ૬ વાગ્યે ૫૦૦૦ દીવડાઓની મહાઆરતીથી રાસોત્સવની શ‚આત કરવામાં આવશે.

વિશાળ પટાંગણ પરિવારજનો માટે અલગ ગેલેરી સ્ટેડીયમ સીટીંગ તથા સંપૂર્ણ સિકયોરીટી બંદોબસ્તની વ્યવસ્થા આરાધ્ય કલબ દ્વારા કરવામાં આવી છે.

જે.બી.એલ. વર્તેક સીસ્ટમ તથા આઈએસઓ સટીફાઈડ અને વર્ડ રેકોર્ડ મ્યુઝીક ગ્રુપ જીલ એન્ટરટેઈનમેન્ટ સંગીત સંચાલન કરશે, તથા નામાંકીત સ્વરકારો દાંડીયા કિંગ રાહુલ મહેતા, તેજસ શીશાંગીયા અને ચાર્મી રાઠોડના કંઠે ગરબાના તાલે બહેનો રાસની રમઝટ બોલાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.