Abtak Media Google News

આમ તો ઑટિઝમનો કોઈ ઇલાજ ની, પરંતુ જો જલદી નિદાન ાય તો બાળકને થેરપી અને દવાઓ વડે ઘણી તકલીફોમાંી બચાવી શકાય છે. દર ૮૦ બાળકે એક બાળક ઑટિસ્ટિક હોય છે ત્યારે જરૂરી છે કે આપણે જાગરૂક બનીએ

ખૂબ જ રેપ્યુટેડ સ્કૂલમાં ભણતો પાંચ વર્ષનો છોકરો ભાંગ્યું-તૂટ્યું બોલતો ત્યારે ટીચર્સને લાગતું સમય લાગશે તેને બોલવામાં, કોઈની સામે નજર ન મેળવતો એટલે લોકોને લાગતું કે તે ધૂની છે, જો તેની વાત ન માનો તો ગુસ્સે ઈ જતો અને બરાડા પાડતો તો બધાને લાગતું કે મો ચડાવેલો છે. તેને સ્કૂલમાં કોઈ મિત્રો જ નહોતા અને તેને કોઈની જોડે લગાવ પણ નહોતો એટલે ટીચર્સને લાગતું કે મૂડી છે. તેનાં મમ્મી કે પપ્પા તેને છોડીને ક્યાંક જાય તો તેને કોઈ પ્રોબ્લેમ જ ન હોય તો ઘરના લોકોને લાગતું કે તે કેટલો સમજુ છે. એકને એક વસ્તુ કરવામાં જયારે તેને મજા આવતી અને તે ાક્યા વગર કર્યા કરતો ત્યારે ઘરના લોકોને તું સારું છે રમવા દો. ગેજેટ્સ તેને અતિ ગમતાં અને કલાકો તે મોબાઇલ કે આઇ-પેડ લઈને બેઠો રહેતો, પરંતુ ઘરમાં લાગતું કે આજના છોકરાઓ તો આવા જ હોય. હકીકત એ હતી કે તેના વર્તન અને તેના ડેવલપમેન્ટમાં કોઈ તકલીફ તો હતી જ એવું તેના પેરન્ટ્સને લાગતું, પરંતુ તેમણે આ બાબતને ગંભીરતાી ન લીધી. વળી તેમને લાગ્યું કે કોઈ બીજું એટલે કે તેમના ટીચર કે ડોક્ટર તાે કશું કહેતા ની તો એનો ર્અ એમ જ કે તેમના બાળકને કોઈ પ્રોબ્લેમ ની. પરિણામ એ આવ્યું કે પાંચ વર્ષ એમનેમ વીતી ગયાં અને અંતે જ્યારે નિષ્ણાત ડોક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી કે બાળકને ઑટિઝમ છે. મુંબઈ જેવા શહેરમાં, મોટી અને જાણીતી સ્કૂલમાં ભણતા હોવા છતાં જો કોઈ બાળકનું ઑટિઝમ પાંચ વર્ષ સુધી નિદાન વગરનું રહે તો એ ખૂબ જ મોટી બાબત છે, કારણ કે જન્મતાંના એકી દોઢ વર્ષના ગાળામાં આ રોગનું નિદાન ઈ જવું જોઈએ અને એ નિદાન અઘરું પણ ની. મોડામાં મોડું બે-અઢી વર્ષે તો ખબર પડી જ જાય કે બાળકને તકલીફ છે અને ડોક્ટર પાસે જવું જરૂરી છે, પરંતુ આજે પણ આપણે ત્યાં જાગૃતિના અભાવને કારણે બાળકોનું નિદાન મોડું ઈ રહ્યું છે અને એને કારણે તેમની તકલીફ ઘણી લંબાઈ જાય છે.

Advertisement

જાગૃતિની કમી 

હજી બે જ દિવસ પહેલાં આ પાંચ વર્ષના બાળકનું નિદાન કરનારા કોકિલાબેન અંબાણી હોસ્પિટલના પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, અમને ખૂબ જ અફસોસ ાય છે જ્યારે અમે આવા કેસિસ જોઈએ છીએ. છેલ્લાં પાંચ વર્ષમાં ઘણી જાગૃતિ ફેલાઈ છે. લોકોને હવે ખબર છે કે આવો કોઈ રોગ છે, પરંતુ હજી પણ જેટલી જરૂરી છે એટલી જાગૃતિ તો લોકોમાં ની જ આવી. ભણેલા-ગણેલા અને સાધનસંપન્ન લોકોના જો આ હાલ હોય તો ગરીબ, અભણ કે જેમની પાસે કોઈ સોર્સ જ ની એવા લોકોની શું વાત કરીએ? ઑટિઝમ જેવા રોગમાં જેટલું જલદી આપણે નિદાન કરી શકીએ એટલું વધુ સારું રિઝલ્ટ મેળવી શકાય છે. જો મોડું કરીએ તો બાળકને નુકસાન ાય છે. આ બાબતે પેરન્ટ્સ, ટીચર્સ અને બાળકોના ડોક્ટર્સ બધાએ સાવધ રહીને વર્તવાની જરૂર છે. શંકા જાય તો તરત જ નિષ્ણાતને બતાવીને માર્ગદર્શન મેળવી લેવું જરૂરી છે.

લક્ષણો

ઑટિઝમ એક ડેવલપમેન્ટલ ડિસીઝ છે જે કોઈ એક નહીં પણ એકસો વધુ તકલીફો ધરાવતો ડિસઑર્ડર છે. આ તકલીફો વિશે સમજાવતાં ડોકટર કહે છે, ઑટિઝમ ધરાવતા બાળકને મુખ્ય તકલીફ કમ્યુનિકેશનમાં ાય છે જ્યાં તે પોતે વ્યવસ્તિ વાત ની કરી શકતું, બીજાની વાત સમજીને પ્રત્યુત્તર ની આપી શકતું, પોતાની લાગણીને વાચા ની આપી શકતું, દ્વિર્ઈ વાક્યો-જોક્સ વગેરે સમજી ની શકતું, બીજાની લાગણીઓનો જવાબ ની આપી શકતું, બીજા પ્રત્યે સહાનુભુતિ ની દર્શાવી શકતું જેને લીધે તે નિષ્ઠુર જણાય છે. વળી આવી વ્યક્તિને કોઈ મિત્રો ની હોતા, બીજાના મનમાં શું ચાલી રહ્યું છે તેઓ એ સમજી ની શકતા. હા, એ હકીકત છે કે આ રોગનો સંપૂર્ણ ઇલાજ શક્ય ની, પરંતુ તેના જીવનમાં ઘણા સુધાર લાવવા શક્ય બની શકે છે.

જવાબદારી

ઑટિઝમને લગતી ચેલેન્જ એ છે કે જે બાળકોમાં માઇલ્ડ લક્ષણો હોય તે બાળકોનાં મા-બાપને જલદીી ખ્યાલ ની આવતો કે મારા બાળકને કોઈ તકલીફ પણ હોઈ શકે છે. વળી ઘણા બાળકનું ડેવલપમેન્ટ મોડું ઈ રહ્યું હોય ત્યારે બાળકનાં દાદા-દાદી કે નાના-નાની આ બાબતે ગંભીર વાની ના પાડે છે અને કહે છે કે તમે નાના હતા ત્યારે તમે પણ મોડું જ બોલતાં શીખેલા. આવી વાતોમાં આવીને માતા-પિતા ગંભીર બનતાં ની. આ સિવાય જે બાળકોને નિયમિત તેના પીડિયાટ્રિશ્યન પાસે લઈ જવામાં આવતું હોય તો તેને જોઈને જ જો જાણકાર ડોક્ટર હોય તો તે કહેશે કે તમે ન્યુરોલોજિસ્ટ પાસે લઈ જાઓ, પરંતુ જો ડોક્ટર ગફલતમાં રહી જાય તો પણ બાળકે અને પેરન્ટ્સે બન્નેએ ભોગવવું પડે છે. આ વિશે વાત કરતાં ડોકટર કહે છે, સ્કૂલમાં કે ડે કેર સેન્ટર્સમાં જે બાળકોને સાચવે છે એ કેરટેકર્સ અને ટીચર્સને પણ આ બાબતે પ્રોપર ટ્રેઇનિંગ આપવી જોઈએ જેી લક્ષણોને તેઓ ઓળખી પેરન્ટ્સને માહિતી આપી શકે. બાકી છેલ્લે હું એ જ કહીશ કે ોડા પણ જાગ્રત માતા-પિતા હોય જે પોતાના બાળકને પૂરતો સમય આપતાં હોય તેમને ચોક્કસ એ ખબર પડી જાય છે કે કોઈ તકલીફ તો છે જ. આવા સમયે ગફલતમાં રહ્યા વગર કે રાહ જોયા વગર તરત જ ન્યુરોલોજિસ્ટને મળવું જરૂરી છે.

ઓળખ

સામાન્ય રીતે ખબર કેમ પડે કે બાળકને ઑટિઝમ છે અવા હોઈ શકે છે? આ માટે બાળકનાં અમુક લક્ષણો તરફ ધ્યાન આપવું જરૂરી છે. પી. ડી. હિન્દુજા હોસ્પિટલ-માહિમનાં ક્ધસલ્ટન્ટ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ ડોકટર પાસેી જાણીએ કયાં લક્ષણો સૂચવે છે કે બાળકને ઑટિઝમનું રિસ્ક છે. જો તમારા બાળકને આમાંી કોઈ પણ ચિહ્ન હોય તો તરત જ નિષ્ણાત ડોક્ટરને મળવું જરૂરી છે.

*બાળક બોલવાનું મોડું શીખે. લગભગ ૮ મહિના પછી અને ૧ વર્ષ સુધીમાં.

*બાળક ઘણાબધા અવાજો કાઢવાનું શરૂ કરી દે છે. ોડા રિપીટેટિવ અક્ષરો જેમ કે કાકા, મામા, દાદા વગેરે બોલવાની શરૂઆત પણ તે કરે છે; પરંતુ જો તે એમ ન કરે અવા તમારું બાળક ત્રણ વર્ષનું ઈ ગયું છે છતાં ભાંગ્યાં-તૂટ્યાં વાક્યો બોલે અને બરાબર વાત ન કરે તો રિસ્ક હોઈ શકે છે.

*બાળક ભાષા બોલવાનું એક વર્ષ પછી શરૂ કરે છે, પરંતુ ભાષા સમજવાનું કામ તો ગર્ભમાંી જ શરૂ ઈ જાય છે. જો તમારું બાળક તમે જે કહો છો એ બરાબર સમજતું ની એમ તમને લાગે અવા તમારી લાગણીનો તે પ્રતિસાદ ની આપતું એમ તમને લાગે તો રિસ્ક છે.

*જો તમારું નાનકડું બાળક મમ્મીી અલગ પડતી વખતે ડર ની અનુભવતું, રડતું ની અવા તો અજાણી વસ્તુ કે વ્યક્તિી પણ તેને કોઈ ડર ની લાગતો તો તે બાળકને રિસ્ક હોઈ શકે છે.

*બાળક જો કોઈ અવાજ, સ્પર્શ, દૃશ્ય, ગંધ કે સ્વાદી ચીડ અનુભવે અવા ખૂબ જ અનકમ્ફર્ટેબલ ઈ જાય તો રિસ્ક છે.

*જો બાળક આંખમાં આંખ નાખીને વાત ન કરી શકતું હોય, તમે હા હલાવો કે તાળી પાડો તો એવી સાદી ઍક્શન પણ તે કોપી ન કરતું હોય તો રિસ્ક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.