Abtak Media Google News

રાજકોટ જિલ્લાના પડધરી મોવિયા ગામમાં PGVCLના ડે. એન્જીનીયર પર આજ રોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદા દ્વારા કરવામાં આવ્યો હતો.

આ ઘટના પડધરીના મોવિયા ગામની છે જ્યાં વીજ ચેકિંગ દરમિયાન PGVCLના ડે. એન્જિનિયરને ભાજપના આગેવાને ફડાકા માર્યા હતા.pgvclના ડે. એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

વીજ ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના એન્જિનિયરને ભાજપના આગેવાને ફડાકા માર્યા. ધીરુભાઈના પ્લાન્ટ અને ઘરમાં ચેકીંગ દરમીયાન કર્યો હતો હુમલો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.