Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા વાંચન પરબમાં પન્નાલાલ પટેલ લિખિત ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ની ભાવયાત્રા ડો. રમજાન હસણિયાએ કરાવી 

સામાજિક ઉત્તરદાયિત્વ સો કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા વાંચન પરબનાં ‘૩૬’માં મણકામાં શિક્ષક-વ્યાખ્યાનકાર, ૧૬ વર્ષી જૈન ધર્મ ઉપર અભ્યાસ કરનાર ડો. રમજાન હસણિયાએ પન્નાલાલ પટેલ લિખિત ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ની ભાવયાત્રા બેન્કની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી.

ડો. બળવંતભાઇ જાનીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘પન્નાલાલ મોટા ગજાના સર્જક તરીકે ધીરે-ધીરે પ્રસપિત યા. તેમણે ૪૭૬ વાર્તાઓ, ૨૬ નવલકાઓ અને નાટકો લખ્યા છે, સાોસા તેમણે પોતે જ પોતાનાં સર્જનમાંી પસંદ કરી શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન ર્ક્યું છે. તેમની વાર્તાઓ જુદી જ રીતે, સાવ નવા જ અભિગમી રજુ ાય છે. એકવાર્તામાં લંગડો ભીખારણની લવસ્ટોરી રજુ કરી છે. ભીખારી તરીકેના પાત્ર માટે આપણે સંવેદના વાને બદલે બે પ્રિયજનને જુદા ર્ક્યા તેને લીધે આપણને વધુ સંવેદના ાય છે.

પન્નાલાલને વાંચ્યા પછી આપણાં દામ્પત્ય જીવનને જુદી રીતે જોતા થઇ જઇએ છીએ.  તેમણે શેરની શારદા, કંકુ, સુખ-દુ:ખના સાથી, ઓરતા, પીઠીનું પડીકું વગેરે શ્રેષ્ઠ વાર્તા આપી છે.’

આ વાંચન પરબમાં નલિનભાઇ વસા,, જીવણભાઇ પટેલ,, જ્યોતીન્દ્રભાઇ મહેતા, ટપુભાઇ લીંબાસીયા, અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા,  ગિરીશભાઇ દેવળીયા, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, કાર્તિકેયભાઇ પારેખ, કિર્તીદાબેન જાદવ, મંગેશજી જોશી, સતીશ ઉતેકર, વિનોદ શર્મા, વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.

આ પ્રસંગે જ્યોતીન્દ્રભાઇ મહેતાએ ડાે. રમજાન હસણિયાનું પુસ્તક-ખાદીનો ‚માલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને મનનીય સંચાલન સ્નેહલ તન્નાએ ર્ક્યું હતું. વાંચન પરબનાં ‘૩૬’માં મણકામાં નલિનભાઇ વસા અને ભરતભાઇ કાપડીઆને સમગ્ર અભિયાનની સ્મરણ યાત્રા સો પ્રાસંગિક વાત રજુ કરી હતી અને ઉપસ્તિ શ્રોતાગણે વાતને તાલીઓના ગડગડાટી વધાવી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.