Abtak Media Google News

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત તથા  વોર્ડ નં ૧૫,૧૬,૧૮ ની  ટીમ દ્રારા માં  ૧) આર બી બફીંગ – આજી જીઆઈડીસી – બાકી રકમ રૂ ૧,૫૩,૦૦૦ /- વસુલવા મિલ્ક્ત સીલ કરતા ચેક આપેલ છે… ૨) રમેશભાઈ જેરામભાઈ – શ્રી હરી ઈન્ડ – બાકી રકમ રૂ ૬૮૦૦૦ /- વસુલવા મિલ્ક્ત સીલ કરતા ચેક આપેલ છે… ૩) જીવરાજભાઈ પારખીયા – શ્રી હરી ઈન્ડ – બાકી રકમ રૂ ૬૫,૦૦૦ /- વસુલવા મિલ્ક્ત સીલ કરતા ચેક આપેલ છે… ૪) ચંદુભાઈ ભુસાભાઈ – શ્રી હરી ઈન્ડ – બાકી રકમ રૂ ૦૧,૦૨,૦૦૦ /- વસુલવા મિલ્ક્ત સીલ કરતા બપોર બાદ ચેક આપશે 5)  બેંક ઓફ બરોડ-કુવાડવા રોડ ને તાકીદ કરતા રૂ ૧૭.૦૦ લાખ ની વસુલાત કરેલ છે.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજરશ્રી (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીઓ ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા, જે કે જોષી,  વિ. દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.