Abtak Media Google News

ઇમ્પીરયલ હાઇટસની પાછળ આવેલા ક્રિશ કોમ્પલેક્ષ ખાતે ૩ દિવસનું સ્ટ્રીટ સ્ટાઇલ એકિઝબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોસ્મેટીકસ, ડીઝાઇન કુર્તીઝ, હેન્ડીક્રાફટ, જવેલરી, હોમ મેડ ચોકલેટસ અને કેકસ, ફુટવેર સહીતની આઇટમોના સ્ટોલ છે.સાથે અલગ ઝોન રાખેલછે જેમ કે એજયુકેશન ઝોન, ફ્રુડ ઝોન અને બ્યુટી ઝોન રાખેલ છે.

Vlcsnap 2018 03 10 10H54M50S207ઓર્ગેનાઇઝર ભૂમિ રાજદેવે જણાવ્યું હતું કે પહેલી વાર આ એકિઝબીશનનું આયોજન કરેલું છે. નેગેટીવીટી અને પોઝીટીવીટી રીવ્યું આવ્યા છે. ઘણું શીખવા મળ્યું છે. લોકોનો સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. એકિઝબીટર પણ ખુશ થયા છે. સાંજના સમયે ૧ મીનીટ ગેમનું આયોજન પણ રાખેલું છે.

Vlcsnap 2018 03 10 10H55M22S16

આયોજક માનસી દોશીએ કહ્યું હતું કે હું પણ એકિઝબીશનનું આયોજન કરું તેવી ઇચ્છા હતી. આવા આયોજનમાં રીસ્ક ફેકટર છે. આગામી સમયમાં ૧૦૦ ટકા બિઝનેસ મેળવવાનો પ્લાન છે.

ઓગેનાઇઝર હિમા કોટેચાએ જણાવ્યું હતું કે તમામને પરવડે તેવા એકિઝબીશનનું આયોજન કરાયું છે.

Vlcsnap 2018 03 10 10H55M35S147
પરફયુમના સ્ટોલના માલીક ભાવેશ કેસાણીએ કહ્યું હતું કે અમે ભારતમાં પ્રથમ વખત દુબઇની પરફયુમ બ્રાન્ડ લઇને આવ્યા છીએ.

ભકિત દેસાઇએ કહ્યું કે, બધી હેન્ડ મેડસ ચોકલેટસ છે ઘણી પ્રકારની ફલેવર છે. જેમ કે ડાયફુડ, પ્લેન, રાઇટસ બોલ્સ વાળી અને બટર સ્કોચની અલગ અલગ શેપની છે. ડીઝાઇન અને પેકીંગ છે અલગ વેરીયસેન કરેલું છે.

Vlcsnap 2018 03 10 10H55M47S9

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.