Abtak Media Google News

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને(IOC) પેટ્રોલ-ડીઝલના પહેલાના ભાવોને સુધારીને મૂક્યા છે, જે મુજબ પેટ્રોલના ભાવ દિલ્હીમાં 60 અને મુંબઈમાં 59 પૈસા નહીં પરંતુ ફક્ત 1 પૈસો જ સસ્તા થયા છે. તે જ રીતે ડીઝલના ભાવ દિલ્હીમાં 56 પૈસા અને મુંબઈમાં 59 પૈસા નહીં પરંતુ ફક્ત 1 પૈસો જ ઘટ્યા છે. ગત દિવસોમાં પેટ્રોલ 4 રૂપિયા/લિટર અને ડીઝલ 3.62 રૂપિયા સુધી મોંઘું થઇ ગયું હતું.

Advertisement

Petrol Diesel Prices

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.