Abtak Media Google News

ભુજ શહેર ખાતે પશ્ચિમ કચ્છના એસ.પી સૌરભ તોલંબિયા  ની આગેવાની માં  ડીવાયએસપી પંચાલ.ભુજ વિભાગ અને એ ડિવિઝન પી.આઈ બારોટ, બી ડિવિઝન પી.આઈ વસાવા તથા ટ્રાફિક શાખા પીએસઆઇ ઝાલા  અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભુજ શહેર ના અલગ અલગ વિસ્તારો જેમાં હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રીંગ રોડ, ભીડ ગેઇટ,સરપત ગેઇટ, શાક માર્કેટ, હમીરસર તળાવ વિગેરે જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ કરી આગામી સમયમાં જન્માષ્ટમી, બકરી ઈદ, શ્રાવણ મહિના અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અને કોરોના ની મહામારી અનુસંધાને ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક નહિ પહેરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.