Abtak Media Google News

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં કુંવરજીની 19,985 મતે જીત થઈ છે. જેને પગલે કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’માં જસદણની જીતનો વિજયોત્સવ મનાવવામાં આવશે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ સામેલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.