Abtak Media Google News

વિવેક ઓબેરોય અભિનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક PM Narendra Modiનું ફર્સ્ટ લૂક પોસ્ટર 23 જુદી-જુદી ભાષાઓમાં જાહેર થયું. ફિલ્મનો ફર્સ્ટ લૂક મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મને ‘મેરી કોમ’ ફેઈમ ડિરેક્ટર ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. આ ઉપરાંત PM Narendra Modi ફિલ્મને સુરેશ ઓબેરોય અને સંદીપ સિંઘ દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે.

Maxresdefault 3 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.