Abtak Media Google News

બાહુબલી સ્ટાર પ્રભાસ તેની આગામી ફિલ્મ માં કેટરીના કૈફ સાથે રોમાન્સ કરી સાથે છે. સાહુ ફિલ્મ ના નિર્માતા પ્રભાસ ની અપોઝિટ કઈ હિરોઈનને લેવી વિચારી રહ્યા હતા. આ માટે તેમણે ટ્વિટર પર ફેંસ ની સલાહ પણ માગી હતી તમને ટ્વિટર અનુસકા શેટ્ટી , દીપિકા પાદુકોણ , પ્રિયંકા ચોપરા આ ત્રણ માઠી કઈ હિરોઈન ને લેવી તેની સલાહ માગી હતી. ફેંસ ની પેહલી પસંદ કેટરીના કૈફ હતી.

નિર્માતા હવે ફેંસ ની આ ઈચ્છા ને પૂરી કરવા જય રહ્યા છે.આ વાત ની માહિતી નિર્માતા એ પોતે ટ્વિટર પર ટ્વિત્ત કરી ને જાણ કરી હતી. સાહુ ફિલ્મ નું ટીજર તો રીલીઝ થઈ ચૂકિયું છે જેને દર્શકો એ ઘણું જ પસંદ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.