Abtak Media Google News

હાલ ચર્ચિત અને સુપરહિટ નીવડેલી બાહુબલી સ્ટાર પ્રભાસ આ ફિલ્મ સાથે જ સાઉથ અને બૉલીવુડ માં પણ એટલો જ ફેમસ થઈ ગયો છે. અત્યારે તેને સાઉથ અને બૉલીવુડ તરફ થી ઘણી જ ફિલ્મ્સ અને જાહેરાતો ની ઓફરો આવવા લાગી છે. બાહુબલી ફિલ્મ હિટ થતાંની સાથે જ પ્રભાસ માટે બૉલીવુડ ના દ્વાર ખુલ્લા થઈ ગયા છે. એક રિપોર્ટ અનુસાર પ્રભાસ ને હાલમાં જ એક જાહેરાત ની ઓફર થઈ હતી પરંતુ પ્રભાસે આ ઓફર ને ઠુકરાવી દીધી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.