Abtak Media Google News

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા એક વાર ફરી લાઈમલાઇટમાં આવી છે. આ સમયે તે પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે. જ્યારે પ્રિયંકા 69માં એમી એવોર્ડના રેડ કાર્પેટ પર આવી ત્યારે ત્યાં રહેલા બધા લોકોની નજર આ દેશી ગર્લ પર અટકી ગઈ. આ એવોર્ડ શોમાં પ્રિયંકા વ્હાઇટ કલરના પંખવાળું આઉટફિટ પહેર્યું હતું. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી. આ એવોર્ડમાં રીજ વિદરસ્પૂન,નિકોલ કિડમેન,શેલેન વુડલી અને મેટ બોમર જેવા સેલેબ્રિટી આવ્યા હતા. પરંતુ બધાની નજર પ્રિયંકા ચોપડા ઉપર જ હતી. એક્ટર એંથની એંડ્રસન સાથે પ્રિયંકાએ “આઉટસ્ટેન્ડ વેરાઇટી ટોક ઓફ સીરિઝ એવોર્ડને પેશ કર્યો હતો. સ્ટેજ પર પ્રિયંકા અને એંથનીની કેમિસ્ટ્રી ઘણી જ સારી લાગી રહી હતી. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

Lovely ✨ at the #emmys .. the makeup is ????! #priyankachopra

A post shared by Priyanka Chopra Fan Page ???????? (@pcourheartbeat) on

પ્રિયંકા ભલે આ એવોર્ડ શોના લીસ્ટમાં શામેલ ના થઈ હોય પરંતુ તેમની ડ્રેસસે બધાની નજર પોતાના તરફ ખેચી લીધી હતી. ટ્વિટર પર પણ પ્રિયંકાના આ ડ્રેસ અને લૂકની ઘણી તારીફ થઈ રહી છે.

Fierce ????♥️♥️♥️ — #priyankachopra #emmys

A post shared by Priyanka Chopra Fan Page ???????? (@pcourheartbeat) on

Priyanka presenting an award at the emmys — she's soooo cuuutte ???? #priyankachopra #emmys

A post shared by Priyanka Chopra Fan Page ???????? (@pcourheartbeat) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.