Abtak Media Google News

મુસાફરોની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે રેલવે દ્વારા રાજકોટમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે. રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા મુજબ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાાં ઓખા થી 25.12 થી અને ગુહાટી થી 22.12 થી એક વધારાનો ફસ્ટ એસી કોચ  જામનગર-બાાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેનમાાં જામનગર થી 3.1.2023 થી અને બાાંદ્રા થી 2.1.2023 થી બે વધારાના સેકંડ સ્લીપર કોચ ઓખા-તુતીકોરીન િવિેક એક્સપ્રેસ ટ્રેનમાાં ઓખા થી 6.1.2023 થી અને તુતીકોરીન થી 8.1.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ  પોરબાંદર-મુઝફ્ફરપુર મોવતહારી એક્સપ્રેસ ટ્રેનમાં પોરબાંદર થી 5.1.2023 થી અને મુઝફ્ફરપુર થી 8.1.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ પોરબાંદર-દિલ્હી સરાય રોડહલિ એક્સપ્રેસ ટ્રેનમાં પોરબાંદર થી 3.1.2023 થી અને ડદલ્હી સરાય રોડહલિ થી 5.1.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ  પોરબાંદર-વસકાંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોરબાંદર થી 3.1.2023થી અને વસકાંદરાબાદ થી 4.1.2023 થી એક વધારાનો ફસ્ટ એસી કોચ

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.