Abtak Media Google News

ગોંડલના કાશી વિશ્વના રોડ પર આવેલા રામજી મંદિરે આજે ગુરુપૂર્ણિમા નિમીતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન થયું છે. રણછોડદાસ બાપુના કૃપા પાત્ર શિષ્ય મહામંડલેરશ્વર ૧૦૦૮ હરિચરણદાસજી બાપુના દર્શન-પૂજન માટે સવારી જ ભાવિકોની ભીડ જામી છે. દેશ-વિદેશી પણ અનુયાયીઓ ગુરુપૂજન માટે પધાર્યા છે. આજે રામજી મંદિરે ૨૪ કલાકની રામધૂન અને સંતો-મહંતોનો ભંડારો યોજાનાર છે.

Pu-Thousands-Followers-Of-Darshan-Puja-Of-Harichand-Dasji-Bapu
pu-thousands-followers-of-darshan-puja-of-harichand-dasji-bapu

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.