આજે આખો દિવસ પુષ્ય નક્ષત્રઃ કોઈ પણ ખરીદી કરો થશે લાભ, જાણો આજના શુભ મૂહર્ત

પુષ્ય એ 27 નક્ષત્રોના વર્તુળમાં આઠમું નક્ષત્ર છે. તેથી જ તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે. દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આજનો આખો દિવસ અને રાત પુષ્ય નક્ષત્ર રહેશે. પુષ્ય નક્ષત્રમાં કોઈપણ વસ્તુની શુભતામાં વધારો ક૨વાના ગુણ હોવાથી આજના દિવસે ખરીદી કરેલી કોઈપણ વસ્તુ શુભદાયી નિવડશે.

આજે 2022નું પહેલું પુષ્ય નક્ષત્ર:આ વર્ષે 17 દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે | The Venus Times | I Am New Gujarati

શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, મંગળવારે પુષ્ય નક્ષત્રની સાથે સાથે સૂર્યોદયથી સાંજે 4.52 કલાક સુધી સિદ્ધિયોગ પણ હોવાથી આ દિવસની શુભતામાં વધારો થશે. વેપારીઓ આજના દિવસે દિવાળીએ જે ચોપડા પૂજન કરે છે તેના ચોપડાની ખરીદી પણ આજે કરશે. આજના દિવસે સોના-ચાંદી, ચોપડા, કુબેર યંત્ર, કપડાં, વાહન સહિતની તમામ વસ્તુની

પુષ્ય નક્ષત્રના સવાર, બપોર અને સાંજના ચોઘડિયા

આસો વદ-8ને મંગળવાર તા.18ના રોજ આખો દિવસ અને રાત્રી પુષ્ય નક્ષત્ર છે.

સવારના ચોઘડિયા ચલ 9.39થી 11.05, લાભ 11.05થી 12.32,

બપોરના ચોઘડિયાઃ અમૃત 12.32થી 1.58 સુધી, શુભ 3.25થી 4.52 સુધી,

રાત્રીના ચોધડિયા લાભ 7.52થી 9.25 સુધી, શુભ 11.00થી 12.32 સુધી ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે.

સુવર્ણ, રજત, શ્રીયંત્ર, કુબેર યત્રં ખરીદવા માટે શુભ દિવસ છે.ખરીદી શુભદાયી નિવડશે.

સુવર્ણ અને તેના આભૂષણોની ખરીદી કરવા માટે ધનતેરસ અને દિવાળી પહેલા આવતું પુષ્ય નક્ષત્ર ઉત્તમ હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ શુભ નક્ષત્ર-મુહૂર્તમાં સોના-ચાંદીની ખરીદીને આજના ટેક્નોલોજી યુગમાં પણ શુભ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રને નક્ષત્રોના રાજા માનવામાં આવે છે. દિવાળીના તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે પુષ્ય નક્ષત્ર નિમિત્તે રાજકોટ સહિત રાજ્યભરમાંથી મોટા પાયે સોનાની ખરીદીમાં વધારો થવાની ધારણા છે. આ દિવસે મંગળવાર હોવાથી મંગળ પુષ્યનો યોગ બનશે.

દર વર્ષે દિવાળી પહેલાં આસો વદ પક્ષમાં પુષ્ય નક્ષત્ર રહે છે. આ નક્ષત્રમાં તરુણી પર કરવામાં આવતી ખરીદી લાભ આપે છે.

ધનતેરસ પહેલા આવતા શુભ દિવસ આઇપીસી એટલે કે, પુષ્ય નક્ષત્ર અવસરે શહેરની 5 વર્ષ, આ સોના-ચાંદી, કપડાં અને વાહન ખરીદી માટે ભારે ભીડ રહેશે. આખો દિવસ શુકનવંતો હોવાથી લોકો મુહૂર્ત જોયા વિના કેદની સજા ગૃહઉપયોગી, સુવર્ણ-રજત, વેપારીઓ તેમજ ઉપરો દિવાળીએ થનારા પૂજનના ચોપડાં સહિતની વસ્તુઓ આજના દિવસે ખરીદી કરશે.