Abtak Media Google News

 સુપરસ્ટાર સુપ્રસિઘ્ધ કમાભાઇનું કરાયું સન્માન

ધોરાજીમાં જય પાર્ટી પ્લોટ ખાતે રાધે ગ્રુપ દ્વારા બે દિવસ વેલકમ નવરાત્રી 2022 નો રંગારંગ પ્રારંભ થયેલ હતો. તા. 17ના રોજ ઇન્સ્ટાગ્રામ ફેમસ સુપર સ્ટાર કમાભાઇનું રાધે ગ્રુપ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. કમાભાઇ પધારતા જ નાના નાના બાળકોને કમાભાઇએ મનોરંજન કરાવેલ હતું. આ તકે એન્કર ખુશી અને ડીજે 13 ના સંગાથે બે દિવસ ખૈલેયાઓ મનભરીને ડીજે ના તાલે મનગમતા ગીત સાથે રમઝટ બોલાવેલ હતી.

B14Fca53 D84E 414E A973 73Fd24513880

આ તકે રાધે ગ્રુપને માન આપીને પધારેલા મહેમાનો જયેશભાઇ રાદડીયા, લલીતભાઇ વસોયા, વિપુલભાઇ ઠેશીયા, હરકીશન માવાણી, પી.આઇ. ગોહીલ મામલતદાર જાડેજા, કે.પી. માવાણી, નીતીનભાઇ જાગાણી, હીતેષભાઇ કોયાણી, ડો. હાર્દીક સંધાણી, સી.સી. અંટાળા, સંજયભાઇ જાગાણી, વિજય કલવાણી, અજય માવાણી, દિલીપભાઇ હોતવાણી, અરવિંદ વોરા, દીપકભાઇ માથુકીયા, રમણીકભાઇ ટોપીયા, વિજયભાઇ અંટાળા, વરૂણ વઘાસીયા, મહેશ વી. પટેલ, વિનુભાઇ માથુકીયા, કૌશીક વાગડીયા જગદીશભાઇ રાખોલીયા, લાખાભાઇ બકુડીયા, વિજય વઘાસીયા, જેનીશ ઠુંમર, અભીષેક જાગાણી સહીતના પધારેલા લોકોનું રાધે ગ્રુપ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનીત કરેલ હતા.

આ તકે રાધે ગ્રુપ આયોજક શ્રીઓ જીજ્ઞેશ વીરડીયા, કેલ્વીન વીરડીયા, વિજય કલવાણી, દીનેશ પારવાણી, ચીરાગ ખટવાણી, પાર્ય રાયજા, કપીલ બુલચંદાણી, ગૌરવ રીજવાણી, સોનું પારવાણી, મયુર રાયજા,  દીપક ઇશરાણી, પ્રેમ આહુજા, રાહુલ રાયજા, મહેશભાઇ જેઠવાણી, પીન્ટુ અમરાણી, પંકજ રતનાણી, રાહુલ મંગલાણી, દેવ વીધાણી, ચીરાગ આહુજા, સન્ની મીણીયા,સહીતના લોકોએ બે દિવસ દરમિયાન નાના ખૈલેયાઓ, મોટા ખૈલેયા સહીતના લોકોને બન્ને દિવસે વેલ્ડ્રેસ પ્રીન્સ-પ્રીન્સેસ રનસઅપ, પ્રીન્સ-પ્રીન્સેસ, કિંગ, કવીન સહીતના લોકોન મોમેન્ટો રોકડ પુરસ્કાર અલગ અલગ ગીફટો આપીને સન્માનીત કરેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાધે ગ્રુપ ના યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.