Abtak Media Google News

હાર્દિક અને અન્ય પાસ કન્વીનર પાસે લાગેલા રાજદ્રોહ કેસ મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આજે થનાર આ સુનાવણીમાં હાર્દિક પટેલ અને ચિરાગ પટેલના હાજર રહેવાની શક્યતા છે. રાજદ્રોહ કેસ અંતર્ગત હાર્દિક, ચિરાગ અને દિનેશ બાંભણીયાને આરોપી જાહેર કરવામાં આવ્યા છે અને હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી છે.

Advertisement
  • આજે રાજદ્રોહ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી
  • હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ રહી શકે છે હાજર
  • હાર્દિક પટેલે કોર્ટમાં કરી છે ડીસ્ચાર્જ અરજી
  • કેસમાં હાર્દિક, ચિરાગ અને દિનેશ બાંભણિયા છે આરોપી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.