Abtak Media Google News

વેરાવળ, તાલાળા,ઉના,કોડીનાર સહિત ગીર સોમનાથમાં જામ્યો વરસાદી માહોલ.રાત્રે વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદ ખાબક્યો.લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ.વાવણી લાયક વરસાદ થતાં જગતનો તાત થયો ખુશખુશાલ.ગઈ કાલ સાંજથી અત્યાર સુધીમાં કુલ 2.5 ઈંચ વરસાદ નોંધાયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.