Abtak Media Google News

કારોબારી સભ્યોના નામ પણ જાહેર કરતા પ્રમુખ ભરતભાઇ શિંગાળા

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે  વિચાર-વિમર્શ કરીને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ શીંંગાળા, મહામંત્રી રસિકભાઈ પટેલ, યોગેશ ભુવા એ શહેરના તમામ વોર્ડના વોર્ડપ્રમુખ- મહામંત્રી અને શહેર કારોબારી સભ્યો જાહેરાત  કરી હતી.

શહેર ભાજપ કિશાન  મોરચાના વોર્ડના નવનિયુક્ત વોર્ડપ્રમુખ- મહામંત્રી અને શહેર કારોબારી સભ્યોને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.