આજીડેમ ચોકડી પાસે બસની અડફેટે એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત અનુસાર RK યુનિવર્સિટીની બસ આજીડેમ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે તેની જ યુનિવર્સિટીની વિદ્યાર્થિ ધારા કારીયાને અડફેટે લીધી હતી. જેમાં ધારા કારીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ