Abtak Media Google News

શુક્રવારે બપોરે શરુ થયેલો વરસાદ અનરાધાર ચાલુ  જ છે.રાજકોટમાં એકજ રાઉન્ડમાં 17 ઇંચ વરસાદ પડી ગયો છે.ભારે વરસાદના પગલે શહેરની શાળા કોલેજો બંધ રહી છે.અનરાધાર વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાય ગયા હતા.

પાણીમાં કોઈ ફસાયું હોય તો રાજકોટ કલેકટરેના જણાવ્યા મુજબ જિલ્લા કંટ્રોલ રૂમના 02812471573 અને 1077 પર જાણ કરવા રાજકોટ કલેકટરએ વિનંતી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.