Abtak Media Google News

રાજુલા પંથકના ગામડાઓમાં સંકટના સમયે લોકો પણ સરકારી તંત્ર સાથે ખભે ખભા મીલાવીને ચાલ્યા

સૌરાષ્ટ્રના રાજુલા તાલુકાના તેમજ જાફરાવાદ તાલુકાના અનેક ગામોને  કે જે ગામો એકદમ દરીયા ની નજીક છે તેવા ગામો  જાફરાવાદ. વારાહસૂપ. ભારોદર. કોવાયા. તેમદ રાજુલા તાલુકા ના ગામો . જેવાકે.  રામપરા. ભેરાઇ. નિંગાળા. પિપાવાવ. વિકટર. કથીવદર. વિસળીયા. દાતરડી. સમઢીયાળા. પટવા. ખેરા. ચાંચ. જેવા ગામડાઓમા સરકાર ના અમરેલી જીલ્લાના કલેકટર  આયુષ ઓક તેમજ રાજુલાના પ્રાંત અધીકારી કે એચ. ડાભીની સુચનાથી રાજુલા  ડીઝાસ્ટાર મેનજમેન્ટ દ્વારા  વાવાજોડા અગાવ  બચાવ કામગીરી સરુકરેલ તેમા વિકટર કેમજ કથીવદર ના  નિચાણ વાળા વિસ્તાર ના લોકો ને અગરીયા. તેમજ જીંગાફામ ધારકો તેમજ કાચા મકાન ધારકો ને વૂધ્ધો ને  નિસહાય કથીવદર ના ૧૩૭ લોકો નુ સ્થાળાનંતર કરી ને સલામત જગ્યા એ ફેરવેલ. ડીઝાસ્ટાર મેનેજમેન્ટ રાજુલા  ટીમ.  ના  વાય.એમ. ગોહીલ નાયબ મામલતદાર. રાજુલા. મહેન્દ્રભાઇ પંડયા.  ત. ક.  મ. કથીવદર. . વી. એચ. રાઠોડ. ગ્રામ ચેવક.  તા. પં. રાજુલા. એ. યુ. રાજાઇ. રેવન્યુ. તલાટી. રાજુલા.  ક્રૂણાલ. એમ. ભટ્ટ. લાઇન મેન. પી. જી. વી. સી. એલ. રાજુલા. અમીતભાઇ હંસરાજભાઇ પોલીસ.  કો. પીપાવાવ મરીન, વિશાલભાઇ પંડયા ત઼ ક઼ મ . વિકટર. રાકેશભાઇ મોચી . તેમજ નરેશભાઇ ડોડીયા કથીવદર. પરા. તેમજ કથીવદર ગામ ની, પ્રા શાળા ના આચાર્યેઓ તેમજ કથીવદર સરપંચ અરજણભાઇ પી વાઘ.કથીવદરના સેવાભાવી   આતાભાઇ વી વાઘ. વિષ્ણુભાઇ શિયાળ  નાગજીભાઇ બાભણીયા  જેવા સેવાભાવી નાગરીકો એ આવનારી આ કુદરતી આફત માથી ઉગારવા. સરકારી તંત્ર ની સાથે રહી .  ડોર ટુ ડોટ  તેમજ. મીઠાના અગરો મા  તેમજ જીંગા ફામો મા કામ કરતા પર પ્રાંતી લોકો ને સલામત સ્થળે ખસેડી ને માનવતા નુ ઉદાહરણ પુરુ પાડેલ  અને તે લોકો ને રહેવા ની જમવા ની પણ વ્યવસ્થા સારી રીતે ગામ ના જાહેર સ્થળો એ કરાવેલ. તંત્રએ પણ ખડે પગે લોકો ને સહાય પીપાવાવ મરીન ઙજઈં જી. જે મોરી સાહેબ તેમજ અજઈંકમલેશભાઇ વાઢેર દ્વારા દરીયા કીનારા ના  નજીક ના  ગામડા ઓ મા  રાત દિવસ સતત પેટ્રોલી કરી  નેે  લોકો ને  પડતી મુશ્કેલી ની પળેપળ ની જાણકીરી મેળવી જરુરી  મદદ કરેલ  તારીખ ૧૩ના સાજના ૫ કલાકે ઉઢજઙ  એમ. એચ.રાણા  અમરેલી. તેમજ ઙજઈં. જી. જે. મોરી  પીપાવાવ મરીન. તેમજ રાજુલા તાલુકાના ભેરાઇ ગામના તલાટી કમ મંત્રી વાઢેર સ્કૂલના આચાર્ય દવેભાઈ સ્કૂલનો સમગ્ર સ્ટાફ તેમજ પોલીસ ખાતા દ્વારા ફાળવવામાં આવેલ એસઆરપી અને પોલીસ જોવાનો દિવસ રાત ખડે પગે રહી નેતેમજ ભેરાઈ નો થવી વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરીને રાજુલાતેમજ દેવપરાના કેટલાક લોકોને સ્કુલમાં હશે આપીને ભેરાઈ ગામમાં તલાટી કમ મંત્રીશ્રી વાઢેર  તથા ઘેરેના સરપંચ બાઉભાઈ દ્વારા સતત લોકો ને સાવચેત રહેવા અને સરપંચ  બાઉભાઈ દ્વારાના આવેલા અધિકારીઓ અને લોકોને વાવાઝોડામાં સારી સગવડ પૂરી પાડેલ હતી.

Advertisement

કથીવદર ગામના વાયુ નામના વાવાજોડા ના કારણે સલામત સ્થળે ખચેડાયેલા  લોકોની  રુબરુ મુલાત લીધી ને તેમના ખબર અંતર પુસેલ  તેમજ તંત્ર દ્વારા કેવો સહકાર મળેલ તે બાબતે પણ ચચો કરેલ.  સાથે સાથે સરકારી તંત્ર ને કથીવદર ગામ  વતી સહકાર આપવા બદલ  કથીવદર ગ્રામજનો આભાર માનેલ. વિશેષ મા આ આવનાર વાયુ નામના વાવાજાડા મા સરકાર  દ્વારા અગમ ચેતી રૂજપી બચાવ કામગીરી  સારી કરેલ તે બાબતે કથીવદર ગ્રામજનો એ સરકારી વિભાગ નો આભાર માનેલ તેમજ  વાવાજોડુ ગુજરાત મા ન પ્રવેશ્યુ કોઇ જાનહાની ન હતી.જ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.