Abtak Media Google News

અનુષ્કા શર્મા તેની અપકમિંગ મૂવી ફિલોરીના પ્રમોતીઓન મા વ્યસ્ત છે .હાલ માં જ અનુષ્કા ને અને તેની સાથે તેના કો – સ્ટાર દિલજીત ને એરપોર્ટ પર કીલ્ક કરવામાં આવી . અનુષ્કા  તેના ફિલોરી શુઝ દ્વારા ફિલ્મ નું પ્રમોસન કરતી જોવા મળી પરંતુ આ રણવીર સિંહ પોતાની ફિલ્મ બાજીરાઓ મસ્તાની ના પ્રમોસન માં પણ તેના ફિલ્મ ના નામ નું લખેલું ટી-શર્ટ પહરી ને પ્રોમોસન કરતા જોવા મળ્યા હતા . ત્યારે અનુષ્કા શર્મા એ પણ ફિલોરી ના પ્રમોસન માટે આ આઇડિયા અપનાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.