સંજય દત્ત ની બાયોપિક માં રણબીર કપૂર ના એક -બે ની પરંતુ 6 અલગ લૂક જોવા મળશે

ranbir kapoor | sanjay datt | bollywood | entertainment
ranbir kapoor | sanjay datt | bollywood | entertainment

સંજય દત્ત ની બાયોપિક માં 6 અલગ – અલગ લૂક્સ માં જોવા મળશે. આ ફિલ્મ માં રણબીર કપૂર સંજય દત્ત ના અલગ – અલગ લૂક્સ સાથે જોવા મળશે આ લૂક્સ માં જ્યારે સંજય દત્તે બોલીવુડ માં ડેબ્યું કર્યું ત્યાર થી લઈ ને મુનાભાઈ એમબીબીએસ સહિત ના લૂક્સ જોવા મળશે. આ ફિલ્મ માં રણબીર કપૂર સાથે  દિયા મિર્જા પણ જોવા મળશે જે સંજય દત્ત ની પત્ની માન્યતા ના રોલ કરશે .