Abtak Media Google News

કાચિંડાની જેમ રંગ બદલતા કોરોના સામે ગુજરાતીઓનું રોગ પ્રતિકારકશક્તિનું કવચ વધુ શક્તિશાળી પુરવાર

કોરોના ની મહામારી જલ્દીથી પીછો છોડે તેમ નથી, અને કાચિંડાની જેમ રંગ બદલતા કોરોનાની અસર કારક દવા સારવારને ઇલાજમાં હજુ જગત આખું ગોથા ખાઈ રહી છે ત્યારે કોરોના ના નવા  ડેલ્ટા સામેગુજરાતીઓમાં જલ્દીથી એન્ટીબોડી નો વિકાસ થઈ રહ્યો હોવાનું એક અહેવાલમાં જાણવા મળ્યું છે. કહેવત છે કે જે તમને મારી શકતું નથી તે તમને વધુ મજબૂત બનાવે છે, ગુજરાતીઓએ આ સાબિત કરી દીધું કોરોના ની બીજી લહેર માં ભારે મુશ્કેલીનો સામનો કરનાર ભારતમાં પ્રથમ અને બીજી લહેર માં દર્દીઓને નુકશાનનો આંકડો ખૂબ જ ઊંચો નોંધાયો હતો.

ગુજરાતમાં એપ્રિલ સુધીમાં 14605 દર્દીઓ રોજન  અને એક મિનિટના 10 ના વધારા સાથે 30 મે નો દિવસ એક દિવસના 2230 કેશ નોંધાયગયા હતા. પ્રથમ અને બીજી જાહેરમાં વૈજ્ઞાનિકો અને સંશોધકોને મોરબી દીધા હતા તેમાં પણ ડેલ્ટાવેરીએન્ટ ના આગમનથી ચિંતા વધુ ઘેરી બની હતી.

પરંતુ તાજેતરમાં આવેલા એક સર્વેમાં જે રીતે દિલકા ઓડિયન્સના કેસોમાં વધારો અને ત્યારબાદ ઘટાડો આવવાનું ગ્રાફ સામે આવ્યો ડેટા વિલિયમ્સની રચનામાં સપાટી સાથે પ્રોટીનના નબળા જોડાણના કારણે ગુજરાતીઓની રોગપ્રતિકારક શક્તિ અને એન્ટીબોડી સ્વયંભૂ વધી જતા ડેલ્ટા વેરીન્ટ ની અસરગુજરાતમાં ઓછી થવા પામી છે તો આર એફ 8 પ્રકારના પ્રોટીન ના નબળાજોડાણના કારણે ગુજરાતીઓની વધેલી રોગ પ્રતિકારક શક્તિ સામે બેઅસર બન્યું હતું અને ડેલ્ટા ના આગમન સાથે જ ગુજરાતીઓની ઝડપી એન્ટીબોડી એ નવી લહેર અને બેઅસર બનાવી હોવાનું એક સર્વેમાં  જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.