Abtak Media Google News

અનેક નાની મોટી રજૂઆત બાદ ચાર માસ બાદ આ કાચા ડ્રાઇવરજન ના રસ્તા ને ડામર થી મઢવા આવિયો સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ નગરપાલિકા દવારા કરોડો રૂપિયા નાં વિકાસ ના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર થી વઢવાણ જતાં ભોગાવો નદી પર ૩ કરોજવે આવેલા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા આગલા વર્ષે ખૂબ સારો વરસાદ પડ્યો હતો.ત્યારે વરસાદ ના કારણે ભોગાવો નદી મા ખૂબ પાણી પણ આવિયું હતું.

ત્યારે આ પાણી ના માર ને કારણે આ ૩ એય ક્રોઝવે પાણી માં ધોવાયા હતા.ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દવારા એમ પી શાહ સામે આવેલો કરોજવે નવો બનાવવા મા આવિયો છે.ત્યારે અત્યારે રાજ હોટલ થી જોરાવરનગર અને રતનપર ને જોડતો અને ભોગવો નદી પર થી પસાર થતો ક્રોજવે આગલા વર્ષે સારા વરસાદ ને કારણે ધોવાયો હતો.ત્યારે આ પુલ નું નવીની કરણ કરવા માટે ધનજી ભાઈ પટેલ દવારા ચાર માસ પૂર્વે ખાત મુહૂર્ત કરવા મા આવિયું હતું.

ત્યારે આ પુલ નું નવિની કરણ નું હાલ ખૂબ જોશ થી કામ ચાલુ કરવા મા આવિયુું છે ત્યારે આ પુલ ને સાવ ખંડિત કરી નગરપાલિકા દ્વારા તદન આધુનિક અને નવો બનાવવા મા આવી રહો છે.ત્યારે આ પુલ નું કામ આસરે ૧૦ મહિના થી વધુ ચાલે તેવો અંદાજ હાલ લોકો દવારા મંડાઈ રહ્યો છે.

ત્યારે નગરપાલિકા દ્વારા ત્રણ ગામ ના લોકો ને ચાલવા માટે બાજુ મા આવેલી ભોગાવો નદી માંથી ડ્રાઇવરજન આપવા મા આવ્યું હતું ત્યારે આ રસ્તો એક દમ કાચો અને ખાડા ખબછીયા વાળો હતો ત્યારે આ ગામ અને અનેક લોકો એ નગરપાલિકા મા રજૂઆત બાદ ગઈ કાલે તંત્ર દ્વારા આ ડ્રાઈવ રજણ રોડ ને પાકો ડામર રોડ બનાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે લોકો મા આનદ ની લાગણી ફેલાઈ જવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.