Abtak Media Google News

ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના ગાંધીનગર અને રાજકોટમાં 53 જગ્યાઓ માટે ભરતી છે. આ માટે બે અલગ-અલગ સંસ્થાઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

Siksha Abhiyan

સર્વ શિક્ષા અભિયાન ગુજરાતમાં ઘણી જગ્યાઓ માટે ખાલી જગ્યા.

પોસ્ટનું નામ : અધિક મદદનીશ જિલ્લા સંયોજક, મદદનીશ જિલ્લા સંયોજક, વધુ ખાલી જગ્યાઓ

લાયકાત: સ્નાતક, અનુસ્નાતક.

પોસ્ટની સંખ્યા: કુલ 52 પોસ્ટ.

પસંદગી પ્રક્રિયા: કસોટી દ્વારા.

પગાર ધોરણ: નિયમો મુજબ (નોટીસ જુઓ)

નોકરીનું સ્થાન: ગાંધીનગર.

અરજી કરવાની છેલ્લી તારીખ: 23-09-2023

અરજી કરવા માટે વેબસાઇટ: https://www.ssagujarat.org/

Rajkot Nagarik Sahakari Bank

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં ઘણી જગ્યાઓ માટે ભરતી.

પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ

લાયકાત: સ્નાતક.

પોસ્ટની સંખ્યા: વધુ ખાલી જગ્યાઓ

પગાર ધોરણ: નિયમો મુજબ (નોટીસ જુઓ)

પસંદગી પ્રક્રિયા: મેરિટ અને ઇન્ટરવ્યુ.

નોકરીનું સ્થાન: રાજકોટ.

અરજી કરવાની છેલ્લી તારીખ: 2023-09-19

અરજી કરવા માટે વેબસાઇટ: https://jobs.rnsbindia.com/currentopening.aspx

આ રીતે કરો અરજી

જો તમે ગાંધીનગર અને રાજકોટમાં નોકરી કરવા માંગો છો, તો તમે આ સંસ્થાઓની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરતા પહેલા, તમારે પ્રકાશિત સૂચના વાંચવી આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.