Abtak Media Google News

એક તરફ ગામડે પાણી મળતુ નથી ત્યારે ત્યારે બીજી બાજુ હજારો લિટર પાણી નો વેડફટ થઈ રહ્યો છે. હાલમાં જ ટંકારાના ખિજડ્યા ચોકડી નજીક નર્મદા પાઈપ લાઈન લિંકેજ થતાં હજારો લિટર પાણીનો વેળફાડ  થયો હતો  જેનાથી લોકોમાં ભારે રોશ જોવા મળ્યો.

Advertisement

2 17વેહલી સવારના પાઈપમાં લિંકેજ થયા હોવા છંતા અધિકારીયો ઉધતા ઝડપાયા. વાલ માથી થતી ખુલ્લે આમ પાણી ચોરી? અધીકારી નિવૈધ લઈ લે છે કે શુ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.