Abtak Media Google News

રોયલ ટુર એન્ડ ટ્રાવેલ્સ પોતાની નવી કોર્પોરેટ ઓફીસનો રાજકોટના હાર્દસમા વિસ્તાર ડો.યાજ્ઞિક રોડ, સર્વેશ્ર્વર ચોકમાં નવપ્રસ્થાન થયો છે. નવ પ્રસ્થાન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત જયેશભાઈ રાદડીયા (કેબીનીટ મીનીસ્ટર ગુજરાત) નરેશભાઈ પટેલ (ચેરમેનશ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ) વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટમાં છેલ્લા ૭ વર્ષથી પોતાના કસ્ટમરને પોતાના પ્રિમીયમ પેકેજ તેમજ સુવિધા-સભરની ફેમીલી ટુર જેમ કે યુરોપ, ઓસ્ટ્રેલીયા, દુબઈ, બાલી, સિંગાપુર, મલેશીયા, થાઈલેન્ડ, ડ્રિમ કુઝ જેવા અલ્ટ્રા પ્રિમીયમ પેરેજો દ્વારા પોતાના કસ્ટમરને અનેરો આનંદ મળે તેવી સેવાઓ આપે છે. ફોર ઓસન ટ્રાવેલ એલ.એલ.પી.(ટ્રાવેલ બજાર) દ્વારા રોયલ ટુર્સે છેલ્લા ૨ વર્ષમાં ૨૦૦૦ થી વધુ લોકોને ફોરેન ટુર કરાવી છે.તેમજ રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની સેવાઓ જેમ કે ડોમેસ્ટીક અને ઈન્ટરનેશલ પ્રિમીયમ પેકેજો, હોટલ બુકીંગ, રેલ્વે બુકીંગ, ફલાઈટ બુકીંગ, વિઝા, પાસપોર્ટ અને કોર્પોરેટ ગ્રુપ ટુર વગેરે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી સુવિધાઓ ઉપલબ્ધ છે તેમ રોયલ ટુર્સના માલીક કેયુરભાઈ ગોંડલીયાના યાદીમાં જણાવવામાં આવેલ છે.

Advertisement

વધુ માહિતી માટે રોયલટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ૧૦૨, ૧ લો માળ, બાલાજી સ્કેવર, સર્વેશ્ર્વર ચોક, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ મો.૯૯૦૯૯૭૭૭૩૧નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.