Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પેરામિલ્ટ્રી ફોર્સ સહિતના સુરક્ષા જવાનોને તહેનાત કરવાની કવાયત શ‚ કરવામાં આવી છે. આરપીએફની ૧૧૫ જવાનોની એક ટુકડી એવી કુલ પાંચ ટૂંકડી આવી છે. આર.પી.એફ.ની એક ટૂકડીમાં ૧૫ મહિલા પોલીસનો સમાવેશ થાય છે. આરપીએફના અધિકારીઓ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત અને ડીસીપી કરણરાજ વાઘેલાએ બેઠક યોજી ચૂંટણી બંદોબસ્ત અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.