Abtak Media Google News

રશિયામાં કેમેરોવા શહેરના એક શોપિંગ સેન્ટરમાં રવિવારે આગ લાગવાના કારણે 37 લોકોના મોત થયા છે. 64 લોકો ગુમ છે. જેમાં 41 બાળકો પણ સામેલ છે. આગ સૌથી પહેલા મોલના ચોથા માળે લાગી. સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંગથી કૂદતા જોવા મળી રહ્યા છે.

66 1522017062Russia 01 1522033387

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.