Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.જે.એમ.સી. સેમ.૧ ન્યુનું ૭.૬૯ ટકા, એમ.જે.એમ.સી. સેમે.૨ ન્યુનું ૫૯.૬૮ ટકા, બી.સી.એ સેમ.૫નું ૩૪.૬૮ ટકા, એમ.એસ.સી. સેમ.૩નું ૯૧.૬૭ ટકા, એમ.એસ.ડબલ્યુ સેમ.૩નું ૫૭.૧૪ ટકા એમ.પી.ઈ.ડી. સેમ.૩નું ૧૦૦ ટકા, એમ.એ. ગુજરાતી સેમ.૩નું ૧૦૦ ટકા એમએ ફીલોસોફી સેમ.૩નું ૮૦ ટકા, એમ.એસ. સંસ્કૃત સેમ.૩નું ૧૦૦ ટકા, એમ.એસ.સી. આઈટી સેમ.૩નું ૫૦.૫૧ ટકા બીએ ન્યુ અંગ્રેજી સેમ.૨નું ૪૯.૧૭ ટકા, બીએ સેમ.૨ ન્યુ નોન ઈગ્લીશનું ૫૧.૨૭ ટકા બીએ સેમ.૨ ઓલ્ડ ઈગ્લીશનું ૩૫.૩૬ ટકા બીએ સેમ.૨ ઓલ્ડ નોન ઈગ્લીંશનું ૩૯.૫૧ ટકા, પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરોકત તમામ વિષયોના પરિણામ ઓનલાઈન પણ જોઈ શકાશે. તેમજ પેપર રીચેકીંગની છેલ્લી તા.૮ જુલાઈ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.