Abtak Media Google News

મહિલા અને બાળ વિકાસ વિભાગની રાજકોટ જિલ્લા કચેરી દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના હેઠળ૨૦૨૦ના વર્ષના કેલેન્ડરનું જિલ્લા કલેકટર રેમ્યા મોહન ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા, જીલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી તથા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે વગેરેની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી રાજકોટખાતે કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.