Abtak Media Google News

ગુજરાત ન્યુઝ

નવા વર્ષમાં ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને એક ખુશખબર આપી દીધા છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઇને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નવયુવાનો તૈયારી શરૂ કરી દેજો અને આગામી 15 દિવસમાં જ વર્ગ-3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં 5 હજાર વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે ભરતી પાડવામાં આવશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ઉત્તરાયણ પહેલા 5 હજાર વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવાની અમારી તૈયારી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.