Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં તુર્કવંગમ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંક વાદીઓને ઠાર કર્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલું છું. સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં મે મહિનાથી ઓપરેશન ચાલું કર્યું છે. આ મહિનામાં 28 આતંકીઓ માર્યા ગયા છે.

4 દિવસમાં 5 આતંકી ઠાર કરાયા, 13 જૂનના રોજ કુલગામના નિપોરામાં 2 આતંકી માર્યા ગયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.