Abtak Media Google News

સિક્કા ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવતા GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો. જો કે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ગ્રામજનોનું કહેવું છે કે દીવાલ ઉભી થાય તો ગામમાં પાણી ભરાવાના મોટા પ્રશ્નો સર્જાઈ શકે છે. આ સાથે જ સિક્કા નગરપાલિકાની મંજુરી ન હોવા છતાં GSFC દ્વારા દીવાલ તોડવાનું કામ શરૂ કરાયું હતું. જેને લઈને રોષે ભરાયેલા ગામ લોકોએ દીવાલનું કામ અટકાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.