Abtak Media Google News

મોડી રાત્રિના સાત જણાને જુગાર રમતા પકડી પાડ્યા

માંગરોળ સમાચાર

માંગરોળમાં નજીકના ગોરજ ગામેથી જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેને લઇ પોલીસે મોડી રાત્રિના સાત જુગારીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી રવિ રાજા, રાજેશ, રાજેશ મેણસી, ‌‌મહેશ, દિગેશ, પ્રતીક, રાજુ સહિતનાઓને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. સદરહુ પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસ દ્વારા આશરે દશ હજાર જેટલી રોકડ તેમજ મોબાઇલ ફોન સાથે ઝડપી આગળની ધોરણસરની કાર્યવાહી માંગરોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવીન હતી.

નીતિન પરમાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.