Abtak Media Google News

શ્રેયસ ઐયરની દિલ્હી IPL ૨૦૧૮ની રેસમાં જીવંત રહેવા SRH સામે ટકરાશે. આજે કેન વિલિયમસનની સનરાઇઝર્સ હૈદરાબાદ અને શ્રેયસ ઐયરની દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે ખરાખરી નો જંગ. કેન વિલિયમસનની સનરાઇઝર્સ હૈદરાબાદ ૮ માંથી ૬ મેચ જીતી પોઇટ ટેબલમાં પ્રથમ નંબર પર છે જયારે શ્રેયસ ઐયરની દિલ્હી ડેરડેવિલ્સ ૯માંથી ૩ મેચ જીતી સાતમાં નંબર પર છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.