Abtak Media Google News

પ્લાસ્ટીક એસો.ના હોદેદારો તેમજ વીજ તંત્ર દ્વારા પ્લાન્ટના ફાયદાઓ વિશે ઉઘોગપતિઓને માહિતગાર કર્યા

ધોરાજીમાં આવેલ જમનાવડ ગામ પાસે  પ્લાસ્ટીકના કારખાનાંમાં એક માત્ર સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે તેમાં આજે તેને લગતા પ્રશ્નો અને તેનાી તથા ફાયદા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી પ્લાસ્ટિક વેલ્ફેર એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

આ પ્લાન્ટ લાગવાી આપણાં વીજ વપરાશ માં કેટલો ઘટાડો થશે અને વીજવપરાશ ના ભાવ વધતા જાય છે તે પ્રમાણે આ સસ્તું પડશે અને ફાયદો થશે આ ખાતે ધોરાજી ના લોકો તેમજ ઉદ્યોગકારો ને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડવાં માં આવ્યુ  એ આ કાર્યક્રમ નો લાભ  લેવાં અને સહકાર આપવા માટે ધોરાજી તથા આજુબાજુના પ્લાસ્ટીક ઉદ્યોગ કારો તથા પીજીવીસીએલ ના કર્મચારી તથા સોલાર પ્લાંટ ના કર્મચારી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.