રામ-લીલાની રિયલ લાઈફના વેડિંગ રિસેપ્શનની જુઓ કેટલીક રોમાંચિત તસ્વીરો

બોલીવૂડના રામ-લીલા અને રિયલલાઈફના રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 21 નવેમ્બર, બુધવારે બેંગલુરુમાં દીપિકા પાદુકોણના હોમ ટાઉન, ફાઈવસ્ટાર હોટેલ ‘ધ લીલા પેલેસ’ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમા માત્ર એમના સગાસંબંધીઓ અને અંગત ફ્રેન્ડ માટે જ રાખવામા આવ્યું હતું. આ રિસેપ્શનમાં દીપિકા ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી  જ્યારે રણવીર સિંહે બ્લેક શેરવાની પહેરી જેના પર ગોલ્ડન વર્ક હતું આ શેરવાની ફેશન ડિઝાઈનર રોહિત બલ દ્વારા ડિઝાઈન કરાયેલી હતી. ‘દીપવીર’ ના આ પહેરવેસથી રિસેપ્શનમા ચાર ચાંદ લાગ્યા હતા.

રણવીર-દીપિકા એમનું બીજું રિસેપ્શન 28 નવેમ્બરે મુંબઈમાં યોજવાનાં છે, જેમાં તેઓ ફિલ્મ ઉદ્યોગમાંનાં એમનાં મિત્રો અને શુભેચ્છકોને આમંત્રણ આપશે.

જુઓ ‘દીપવીર ‘વેડિંગ રિસેપ્શનની કેટલીક તસ્વીરો : 


જુઓ વિડીયો :