Abtak Media Google News

8 મેના રોજ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેંડ આનંદ આહુજા સાથે જિંદગીના પવિત્ર ફેરા ફરશે સોનમ કપૂર…

8 મેના રોજ સોનમ કપૂર લગ્ન બંધનમાં બાંધાવાની છે ત્યારે આનંદ આહુજા બૈંડ બાજની સાથે પોતાની દુલહનને લઈ જવા માટે સોનમ કપૂરના  મુંબઈ સ્થિત ઘરે પહોચી ગયા છે. જાણવા મળી રહ્યું છે કે સોનમ અને આનંદના લગ્નની વિધિઓ આજ રાત થી જ શરૂ થશે. આ વિધિમાં જોડાવા માટે કન્યા અને વર બંને પક્ષના મહેમાનો અનિલ કપૂરના ઘરે પહોચી ગયા છે.

સોનમ કપૂરે હાથોમાં મહેંદી લગાવીને આનંદ આહુજાની સાથે પાડ્યા આ ફોટાઓ…

0Sonamsmile2તમને જણાવ્યા મુજબ કપૂર ખાનદાને બોલિવુડના તમામ કલાકારોને આમંત્રણ આપ્યું છે. જેમાંથી અમુક લોકો આ લગ્નમાં હાજરી આપશે તો અમુક લોકો આ લગ્ન પહેલાની વિધિમાં હાજરી આપશે.

આ બાબતે રાની મુખર્જી અનિલ કપૂરના ઘરે પોહચી ગઇ છે અને તેની પહેલી તસ્વીર પણ સામે આવી છે.

Anilraniકરણ જૌહરે કપૂર ખાનદાન સાથે પડાવ્યો ફોટો…

Karan Johar 1નારંગી કુર્તો પહેરી કાકા ના ઘરે પહોચ્યા અર્જુન કપૂર…

Pjimage 15ખુશી કપૂર અને શનાયા કપૂરે પણ હાથમાં મહેંદી લગાવી…

??? #everydayphenomenal

A post shared by Maheep Kapoor (@maheepkapoor) on

કારણ જૌહર પણ જોવા મળ્યા એક અલગ જ લૂકમાં…

Pjimage 13 2.Jpgvvv
આનંદ આહુજા…

 બોલિવુડના આ સિતારાઓની સાથે સાથે સોનમ કપૂરના થનારા પતી આનંદ આહુજા પણ સાસરાના ઘરે પહોચી ચૂક્યા છે. જ્યારે તે ત્યાં પહોચ્યા તો બેંડ બાજા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

જાહ્નવી કપૂર પણ પહોંચી આ લગ્નમાં…

Pjimage 10 1કિરણ ખેર પણ પહોંચી એક અલગ જ અંદાજમાં…

Pjimage 9 1સોનમ કપૂરના ફ્રેન્ડ કુનાલ રાવલ પણ રહ્યા હાજર…

Pjimage 8 1(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.