Abtak Media Google News

Table of Contents

અમાસને  લાભદાયક બનાવો 

                  અમાસની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે  હરિની  વિધિ વિધાનથી પૂજા કરવું શુભ માનવામાં આવે છે. તેમજ અમાસ પર સ્નાન-દાન અને પિતૃઓનું તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે.

જાણો, ભગવાન વિષ્ણુને શ્રીહરિ કેમ કહેવામાં આવે છે? | Know Why Lord Vishnu Is Called Shrihari Take These Measures To Make Happy To Narayan

 

                            હિન્દુ પંચાંગ અનુસાર, અધિકમાસની અમાસની તિથિ 15 ઓગસ્ટ 2023 બપોરે 2 વાગ્યાને 42 મિનિટ પર શરુ થશે અને 16 ઓગસ્ટ બપોરે 03 વાગ્યાને 7 મિનિટ સુધી રહેશે. આ રીતે ઉદયા તિથિ પ્રમાણે અમાસ આવતી કાલે એટલે 16 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે.

                       

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.