Abtak Media Google News

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ  21 એપ્રિલને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.

Srikashtabhanjan Dev Hanuman Was Decorated With 60 Kg Of Colorful Orchid Flowers.
Srikashtabhanjan Dev Hanuman was decorated with 60 kg of colorful orchid flowers.

આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.  મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી

Srikashtabhanjan Dev Hanuman Was Decorated With 60 Kg Of Colorful Orchid Flowers.
Srikashtabhanjan Dev Hanuman was decorated with 60 kg of colorful orchid flowers.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.