Abtak Media Google News

ગોપી સત્સંગ મંડળની બહેનો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે

ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે ગોપી સત્સંગ મંડળ દ્વારા તા. 11-5 થી 17-5 સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ઓસ્કાર સ્કાય પાર્ક, અયોઘ્યા ચોક, 150 ફુટ રીંગ રોડ રાજકોટ  આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા હીર રાણપરાએ જણાવ્યું હતું કે ભાગવત સપ્તાહમાં સાત દિવસ નંદ મહોત્સવ, રૂક્ષમણી વિવાહ, ગોપી કીર્તન, મહેંદી સેરેમની, સુંદર કાંડના પાઠ સહીતના અનેક ધાર્મિક કાર્યક્રમો કરવા માટેનુ:, આયોજન કરવામાં આવ્યુઁ છે.  આ સાત દિવસમાં ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે અને સમગ્ર ઓસ્કાર ભકિતના રંગે રંગાઇ જશે. જેથી ગોપી સત્સંગ મંડળ દ્વારા જે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપી સત્સંગ મંડળના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહીતી માટે મો. નં. 97128 20815, 89806 69957, 90333 33008, 94273 02361 માટે સંપક કરવો. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા સનપરા જણાવ્યું હતું કે આયોજન કરવામાં આવ્યું છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે કુંદનબેન કુકડીયા, રચના રૂપારેલ, હિર રાણપરા, સંગીતા માણેક, દિશા પંડયા, વૈશાલી જાની, શ્રીકુંજ પાબારી, વિજયભાઇ વસંત ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.