Abtak Media Google News

રાજકોટ મશીન ટુલ્સ એકિઝબિશન૨૦૧૮ની NSIC ગ્રાઉન્ડ ખાતે બુધવારથી પ્રારંભ

Advertisement

અંદાજે પ૦૦ સ્ટોલ: દેશવિદેશની કંપનીઓ પોતાની પ્રોડટસ રજૂ કરશે

આ એકઝીબીશનમાં મશીન ટુલ્સ, ઓટોમોબાઇલ મશીનરી એન્ડ કમ્પોનેન્ટસ, પાવર જનરેશન, ડાઇ એન્ડ મોલ્ડ, રોબોટીકસ ઓટોમેશન ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેકટ્રીકલ્સ એન્ડ ઇલેકટ્રોનીકસ અર્થ મુવીંગ મશીનરી, હેન્ડ ટુલ્સ, પાવર ટુલ્સ, ટેસ્ટીંગ એન્ડ મેઝરીંગ ઇકવીપ્મેન્ટ, પ્લાંટ એન્ડ મશીનરી, સી.એન.સી. એન્ડ એસ.પી.એમ. રોબોટીકસ ટેક્ષટાઇલ્સ મશીનરી, એર કંપ્રેસર, ગીયર, મોટર્સ એન્ડ ડ્રાઇવ, પંપ એન્ડ વાલ્વ, એનર્જી ઇન્ડસ્ટ્રીયલ મશીનરી એન્ડ પાટર્સ, મટીરીયલ હેન્ડલીંગ ઇકવીપ્સેન્ટ એન્ડ મશીનરી લેઝર કટીંગ મશીનરી વગેરે જેવી વિવિધ એન્જીનીયરીંગ પ્રોડકટસનું ડિસ્પ્લે કરવામાં આવનાર છે.

આ એકઝીબીશનમાં અંદાજે પ૦૦ સ્ટોલ છે જેમાં દેશભરમાંથી તથા અલગ અલગ વિવિધ દેશો જેવા કે યુ.એસ.. જર્મની, જાપાન, ઇટાલી, સ્પેન, કેનેડા, તાઇવાન, કોરીયા, મલેશીયા, ચાયના વગેરે માંથી કંપનીઓ ભાગ લઇને પ્રોડકસ રજુ કરશે.

તો દરેક કંપની/સંસ્થાના દરેક ભાઇઓને આ એકઝીબીશનની મુલાકાત લેવા ખાસ અનુરોધ કરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.