Abtak Media Google News

ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોય તેવા મૃત્યુના બનાવમાં આકસ્મિક મૃત્યુ ગણીને વળતર મેળવવાના એક કેસમાં અદાલતે ચુકાદો આપતા જણાવ્યું હતું કે પોતાની મેળે જંતુનાશક દવા પી લેવાથી મૃત્યુ નીપજ્યું હોય તેવા બનાવમાં આકસ્મિક મોત ગણીને વળતર ન મળી શકે. ખૂબ જ મોટા પાયે અસર કરી શકે તેવા મુજબ અમરેલીના મનીષભાઈ સોલંકી નું આત્મહત્યાના બનાવમાં નવેમ્બર ૨૦૧૧માં મૃત્યુ નીપજયું હતું તેમના પુત્ર જઈએ શે ગુજરાત અકસ્માત વીમા યોજના અંતર્ગત એક લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો. આ દાવા અંગે સ્થાનિક કક્ષાએ આ મામલો અમરેલી જિલ્લા ગ્રાહક સમસ્યા નિવારણ ફોરમ હસ્તક મોકલી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના ખિસ્સામાંથી જંતુનાશક દવા નું પડીકું મળ્યું હતું અનેઆ મામલો તપાસનો વિષય બન્યો હતો અને વળતરની માંગણી અંગે ના કેસમાં આ બનાવ આકસ્મિક મૃત્યુનો હોવાનું અને ભૂલમાં દવા પીવા ગઈ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું આ બનાવમાં રાજ્ય ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા કરવામાં આવેલા વિમાનના વળતરનો દાવો કરવામાં આવ્યો હતો અને વીમા કંપનીએ આ બનાવ આકસ્મિક મૃત્યુનો નહીં પરંતુ આત્મહત્યાનો હોવાનું ફેરવ્યું હતું અને આ મૃત્યુ આકસ્મિક મૂર્તિ બની ને વળતર આપી શકાય વળીબનાને સ્વામી ગણવામાં આવ્યા હતા પરંતુ ખરેખર ના દર્દી હતા અને વજનદાર મંજૂર ન હતા વીમા યોજના માં નું વળતર મેળવવા પાત્ર વ્યક્તિઓમાં ભૂમિહીન ખેતમજૂરો અને આકસ્મિક મૃત્યુથી મૃત્યુ પામેલા લોકોને આ વીમો ભરી શકાય પરંતુ મનીષભાઈ સોલંકી ની વ્યાખ્યામાં ન આવે અને તેમનું મૃત્યુ ઝેરી દવાથી થયું હોવાથી આત્મહત્યાને આકસ્મિક મૃત્યુ ન ગણી શકાય તેવો ચુકાદો આપી વળતર ન મળી શકે તેવો ચુકાદો જાહેરકર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.