Abtak Media Google News

ટી શર્ટ, પેન્ટ, ટ્રેક પેન્ટ સહિતની ગારમેન્ટ વેરાયટી ઉપલબ્ધ

સુરતની ફેમસ ફેશન બ્રાન્ડ ‘એમ૨એમ’ ફેશન હબ એ રાજકોટની જનતા માટે પાતેના પ્રથમ શો રૂમનો શુભારંભ કર્યો છે. જેઓ સુરતમાં પોતાના ૧૦ શો રૂમ ધરાવે છે. અને ફેશનપ્રિય લોકોને નવી નવી વેરાયટી આપી રહ્યા છે. આ શુભ પ્રસંગે ‘એમ૨એમ’ ફેશન હબના ઓનર કેયુંરભાઈ તથા હિરેનભાઈએ રાજકોટના ફેશનપ્રિય ગ્રાહકોને નવું કલેકશન એકદમ વ્યાજબી ભાવથી મળી રહે તથા હર હંમેશ નવી વેરાયટી મળશે એવી લાગણી વ્યકત કરી હતી તેમજ એમ૨એમ ફેશન હબની મુલાકાત લેવા જણાવ્યું હતુ.6 18આ તકે ચિરાગભાઈએ જણાવ્યું હતુ કે રાજકોટના ફેશન રસિયાઓ માટે પ્રથમવાર અમે રાજકોટમાં શોપનું શુભારંભ કર્યું છે. જેમાં બધી જ રેન્જના કપડાં અહી મળી રહેશે જેમાં ટીશર્ટ, પેન્ટ, શર્ટ, ટ્રેક વગેરે વેરાયટીઓ ઉપલબ્ધ રહેશે.

Advertisement

આ તકે વિપુલભાઈએ જણાવ્યું હતુ કે સુરતની ફેશન જે રાજકોટ પહોચતા પહોચતા લગભગ ૧૫ થી ૨૦ દિવસ થઈ જાય છે. તે સેમ દિવસે હવે રાજકોટમાં મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.