Abtak Media Google News

વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૨માં અવધ પાર્કમાં ૧૩ દિવસી પાણી ન મળતાં તેવો બે દિવસ પહેલા રાત્રે ધારાસભ્યના ઘરે રજૂઆત કરવા ગયેલ પરંતુ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ બહારગામ હોવાી આજે પાણીના પ્રશ્ને નિકાલ ન આવતા કલેટરને રજૂઆત કરવા જતાં પણ તેમને સંતોષ કારક જવાબ નહીં મળતાં તમામ મહિલાઓ ધારાસભ્યના ઘરે પહોંચેલ અને તેમને મળીને રજૂઆત કરી હતી. ધારાસભ્યે લાગતા વળગતા અધિકારીને તાત્કાલીક કામ કરવા સૂચન આપ્યું હતું. અને જ્યાં સુધી કામ પૂર્ણ ન ાય ત્યાં સુધી તાત્કાલીક ધોરણે ટેન્કરના દ્વારા પાણી આપવામાં જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.