Abtak Media Google News

સુરેન્દ્રનગર મા આજે શક્તિ કેન્દ્ર સમેલન  મા મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી અને ગુજરાત લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુરની ઉપસ્થિતિ રહ્યા. સુરેન્દ્રનગર , રાજકોટ , કરછ લોકસભા માટે તમામ કાર્યકરો સુરેન્દ્રનગર જીલ્લામા હાજર રહ્યા.

સુરેન્દ્રનગર જીલ્લા મા ભાજપ નું વિશાળ શક્તિ સમેલન મા સુરેન્દ્રનગર , કરછ અને રાજકોટ ના મોટી સંખ્યામાં મા કાર્યકરો હાજર રહ્યા..2 14

મોટા ભાગ નાં ગુજરાત ના ધારા સભ્ય અને મંત્રી , માજી મત્રીઓ , અને સાંસદ સભ્ય હાજર રહ્યા…

ગુજરાત લોકસભાના પ્રભારી ઑમજી માથુર , ગુજરાત મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી , નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ અને સુરેન્દ્રનગર ના પ્રભારી નીતિન ભાઈ ભારદ્વાજ અને ભાજપ ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા.. મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો જોડાયા..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.